Monday, 12 March 2012

A birth of VAHIKA

બ્લોગ ની દુનિયા માં નવા પગરણ માંડ્યા છે. કેટલાય સમય થી એક વિચાર મન માં ઘુમરાતો હતો કે ચેનલ માટે રીપોર્ટીંગ કરતા કરતા એક એવો માનસ ખોવાઈ ગયો છે જેને સતત કયીક નવું વિચારવા માં રસ પડે છે. હું પોતે એક અવકાશ અનુભવતો હતો જેને પરિણામે મારા પોતાના વિચારો નો એક મંચ જરૂરી હતો. આ શરૂઆત છે વિચારો ના માધ્યમ ની જ્યાં મને મન ફાવે તેવું હું લખીશ, તેને મુલાવવાનું કામ મારા બ્લોગ પર વિહરતા મિત્રો કે કોઈ બીજા ઓ કરશે. આ તમામ ની પરવા કાર્ય વગર હું વિચારો ના માધ્યમ ને ખુલ્લું મુકું છું. તમને લાગે કે તમારા વિચારો માટે પણ આ માધ્યમ છે, તમને આ પ્લેટફોર્મ પોતાનું લાગે તો ઉપયોગ કરશો.

No comments:

Post a Comment